Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Wednesday, 19 August 1981

વાદળો ને વરસવા ની ટેવ છે

પ્રયત્ન ચાલુ છે
મારી કેટલીક ટેવો ને બદલવાનો  :

ખાવા પીવા ની
રમવા ભમવા ની
ગીતો ગાવા ની ,

ટેવો જેવી કે
કવિતા લખવાની ,

અરે
તને ચાહવા ની
ઈશ્ક ને પામવા ની  :

કઈ છે નઠારી  ?
મને તો બધી જ
છે લાગતી પ્યારી  !

પણ સૌ થી વધુ તું  -

તારા થી અધિક પ્યારી
ફક્ત યાદ તારી  !

મટી જશે ટેવો - કુટેવો
રહેશે ના કોઈ
મજ્બુરે - આદતો ,

સ્થિર થશે જયારે
આંખ ના પલકારા
અને ધીમા પડશે
હૃદય ના ધબકારા  ;

પણ નહિ હટે
દિલ માં થી તારી છવી નહિ મટે  !

વાદળો ને વરસવા ની ટેવ છે ,

તને ચાહવા ની
મને
-------------------------------------------------

Original Gujarati / 19  Aug  1981

Hindi Translation  /  25  June  2015

---------------------------------------------

कोशिश कर रहा हूँ
पुरानी कुछ आदते बदलने की  ,

खाने पिने की
खेल में कूदने की
गीतों गाने की ,

आदते जैसी की
शायरी करने की  !

तुम्हे चाहने की

न कोई देख पाये इसलिए
इश्क को
दामन में छोपाने की  ,

है कोई भी बुरी  ?

मेरे लिए तो
एक से बढ़कर
एक प्यारी  !

पर सबसे आगे  तुम

मगर तुम से भी ज्यादा 
तुम्हारी याद प्यारी  !


बचेगी न कोई
आदते - मजबूर ,

जब ह्रदय की धड़कने
कुछ कम होगी
बंध आँखे
अंध होगी  !

 
पर हटेगी कैसे ,
दिल से तुम्हारी छवि
मिटेगी कैसे  ?

अगर बादलों की आदत हैं
बरसने की

तो मेरी है
तुम्हे चाहने की

---------------------------