Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Friday, 21 January 1983

તારે પગલે પગલે

સવાર થી સાંજ
શ્યામ ના મુખ માં
મિરા ,
તારું નામ  !

મારા નામે વિષ ઘોળ્યું તે
(તો )
મેં પણ
મિરા , મિરા કરતા
તારે પગલે પગલે
જીવન ખોળ્યું   ;

આ ભવ ભૂલી ને રાધે
તે તો
પરભવ થી પ્રીત લગાવી  -

પણ મારે રોમેરોમ
તારા નામ ની આ
કેવી અલખ જગાવી  ?