Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Friday, 14 February 1986

આશાએ મને છેતર્યો

પુરાણી નાવ ને પતવાર શું  ?

હવે તો ,
ધારા લઇ જાય
ત્યાંજ મારે ઓવારા  ;

ચોતરફ ધુમ્મસે દિશા ઘેરી ;

તને કેમ સમઝાવું કે ,
મારી હવે
હર એક ,
શામ 'ને નિશા વેરી  !

     આશાએ મને છેતર્યો
     કે
     મેં તને  ?

તમન્નાઓને કહું કેમ કે
રાહબર ભૂલો પડ્યો  !

---------------------------------------------------------

14  Feb  1986