Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Sunday, 15 February 2015

માયાની મમતા

માયાની મમતા 
--------------------------

" હવે અમે , અમારી ચોથી પેઢી જોઈ રહ્યાં છિએ 
  
  ઈશ્વરે આપેલી આ સ્વર્ગીય   અનુભૂતી છે  "

----  ભારતી 

----------------------------------------


16 Feb 2015

મિયા ની માયા

મિયા ની માયા 

---------------------------------


દુનિયા થી નોખી 
એવી એક અનોખી ;

એને આવી જાયા 
મનમાં વસી એવી એક માયા 

જે તમારી છે 
એ 
પહેલા , અમારી છે 

---------------------------------------

આજે મેઘાણી મામા નું ગીત યાદ આવે છે :

" તમે મારા દેવનાં દીધેલ છો ,
   તમે મારા માગી લીધેલ છો 
   આવ્યા ત્યારે અમ્મર થઈ ને રહો  "

અને પ્રહલાદ પારેખ ને કેમ ભૂલાય  ?

"  આજ મારે શું રે ગાવું ને શું ન ગાવું  ?
   રોમે રોમે હરખાઉં આજ 
   શું રે ગાવું ને શું ન ગાવું ? 

    વેણે વેણે અટવાવું આજ 
     શું રે ગાવું ને શું ન ગાવું ?  "

-------------------------------------------------------------------------

15   Feb  2015